AI Training Program

કૃત્રિમ બીજદાન તાલીમ

Artificial Insemination Training

Comprehensive training program combining theoretical knowledge with practical exposure. Learn from expert mentors with state-of-the-art facilities.

Training Benefits

What You Can Achieve

💼

Career Opportunities

કારકિર્દીની તકો

એ.આઈ કર્યા પછી ગામમાં કે આજુ-બાજુના વિસ્તારમાં પ્રેક્ટિસ કરીને સારી એવી આવક પ્રાપ્ત કરી શકે.

🐄

Help Farmers

પશુપાલકોને મદદ

એ.આઈ ટ્રેનિંગ લીધા પછી પશુપાલન માં દૂધ ઉત્પાદન વધારી શકે છે. ઓલાદ સુધારણા કરી સારા પશુ નો ઉછેર કરી શકે છે.

🎯

Skill Development

કૌશલ્ય વિકાસ

એ.આઈ ટ્રેનિંગ લીધા પછી પોતાની વ્યક્તિગત સેલ્ફ રિસ્પેક્ટ વધારી શકાય છે અને આજુ બાજુના ગામમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે.

Training Curriculum

એક માસની વર્ગખંડીય તાલીમ + બે માસની પ્રાયોગીક તાલીમ

Classroom Training

વર્ગખંડીય તાલીમ (1 Month)

  • 1સંવર્ધન પધ્ધતિ તથા તેનું મહત્વ
  • 2આખલાની પસંદગી
  • 3ગુજરાત રાજ્યની ગાય તથા ભેંસ વર્ગની અલગ અલગ જાતિઓ
  • 4માદા પ્રજનન અંગોની શરીરરચના તથા શરીરક્રિયા વિજ્ઞાન
  • 5નર પ્રજનન અંગોની શરીરરચના તથા શરીરક્રિયા વિજ્ઞાન
  • 6શુધ્ધ સંવર્ધન તથા સંકરણ
  • 7કૃત્રિમ બીજદાનનાં ફાયદા
  • 8કૃત્રિમ બીજદાનનો ઇતિહાસ
  • 9વીર્ય એકત્રિકરણ પ્રક્રિયા
  • 10જાનવરોનું પોષણ તથા સંવર્ધનમાં તેનુ મહત્વ

Practical Training

પ્રાયોગીક તાલીમ (2 Months)

  • 1કૃત્રિમ બીજદાનનાં ઉપકરણોનું પ્રાયોગીક નિદર્શન
  • 2વીર્ય એકત્રીકરણ ઉપકરણનું નિદર્શન અને શુક્રાણુંઓની બાહ્યાકૃતિ
  • 3ઋતુચક્ર અને તેની સંવર્ધનમાં અગત્યતા
  • 4ગરમીમાં આવવાનાં ચિન્હો, તેનો સમયગાળો અને કૃત્રિમ બીજદાન
  • 5પ્રાણીઓમાં ગર્ભ પરીક્ષણ
  • 6કૃત્રિમ બીજદાન ગન અને થીજવેલ વીર્યનાં ડોઝને તૈયાર કરવા
  • 7LN2 કન્ટેઈનરની રચના અને તેની સાચવણી
  • 8પશુવ્યંધ્યત્વ અને વાંઝિયાપણું

How to Apply

Simple 3-step application process

1

ફોર્મ ભરો

Fill Application

ફોર્મ તમે અમારા ઓફિસે આવી ને ભરી શકો છો, અથવા ફોન કોન્ટકટ કરી શકો છો. અથવા તો ઓનલાઈન Joining ફોર્મ ભરીને.

2

મંજૂરી

Get Approval

પશુપાલન શાખા દ્વારા અપાયેલી મંજૂરી થી ચાલતી સંસ્થા હોય તેવા ટ્રેનિંગ સેન્ટર જોડે થી.

3

તાલીમ શરૂ

Start Training

એક માસની વર્ગખંડીય તાલીમ (ક્લાસરૂમ) અને બે માસની ક્ષેત્રિય કક્ષાની પ્રાયોગીક તાલીમ.

Ready to Start Your Training?

Join our comprehensive AI training program and build a successful career in artificial insemination and animal welfare.